• Mon. Jan 13th, 2025

Honest Review of Gujarati Movie – Hahacar 2024

Honest Review of Gujarati Movie - Hahacar 2024
Rate this post

In this article we providing information regarding Review of latest Gujarati movie – Honest Review of Gujarati Movie – Hahacar 2024

Honest Review of Gujarati Movie – Hahacar 2024

ગુજરાતી Film એવી છે જેમાં ટ્રેલર જોઈને એમ થાય કે વાહ મજા આવશે અને હાહાકાર ફિલ્મના રીવ્યુ ઉપર તો ચાલો શરુ કરીએ વાર્તા સિમ્પલ છે અને જેમણે સાધુઓ શેતાન અથવા તો જાને ભી દો યારો જોયું હશે એમને આ વાર્તા બહુ મળતી આવશે કે એક ત્રણ મિત્રોની ટોળી છે કંઈક અનોખું કરવા જાય છે એટલે સાધુ છે તને એમાં એવું નથી પણ અહીંયા એવી વાત છે જે કોમન વસ્તુ છે હું તમને પછી કહું છું અને કંઈક મતલબ જ્યાં નોકરી કરે ત્યાંથી કાઢી મૂકવામાં આવે અને કંઈ મેળ નહોતો પડતો એટલે પછી એ લોકો બેસે છે અને પછી નક્કી કરે છે કે જે પેલી શેરિંગ કેબ હોય આ બધું ટ્રેલરમાં આપણે જોઈ ચૂક્યા છે એટલે હું કહું છું બાકી અહીં આપણે કશું રિવીલ કરતા નથી એટલે શેરિંગ કેબ હોય એમાં બે માણસ ઓલરેડી બેસી અને જે ત્રીજો આવે એને આપણે લૂંટી લઈએ કરે છે પણ નિષ્ફળતા મળે છે એકબીજાની ભૂલો અને કારણે છેવટે એક ભાઈ બેસે છે અને ભૂલથી એમનો ખૂન થઈ જાય છે અને પછી એક જે કેબ છે એમાં લાસ્ટ સાથે આખું મુવી ચાલે છે અને છેલ્લે એનો અંત આવે છે આવી વાર્તા છે એટલે મને જે ગઈકાલના પ્રીમિયર માંથી એક બે મિત્રોના મેસેજ આવ્યા એના પરથી એમણે કીધું કે બોસ ના મજા આવી ઇન્ટરવલ સુધી મને લાગ્યો કે આમાં ન મજા આવવા જેવું શું હતું પણ ઇન્ટરવલ બ્લોક જેને આજના યંગસ્ટર કહે છે તો ઇન્ટરવલ બ્લોક નો જે સીન છે એજન્ટ વાળો અને ત્યાર પછી જે આ કારમાં પંચર પડે છે કે વાત આખી છટકી જાય છે. એવું લાગે છે કે ડાયરેક્ટરને ઇન્ટરવલ પછી ડિરેક્શન કરવાનો રસ જ નથી આટલી હદ સુધી ફિલ્મ નબળી થઈ જાય છે.

ત્યાર પછી જે એક પાર્ટી પ્લોટ માં એક જાણીતા tiktok પર સાથે મળવાની વાત હોય ત્યાં પોલીસવાળા આવી જાય પછી એના કમિશનર આવી જાય એ સીન ત્યાર પછી આપણા જે મિસ્ત્રી છે કુશલ એમની ટોળી આવે છે એ સિંહ આ બધા સીન જાણે મારી મછલીને અંદર નાખવામાં આવ્યા હોય ને ફક્ત કોમેડી ઊભી કરવા માટે એવું લાગ્યું ચલો એ મૂકી શકાય હોત તો પણ એનો કોઈ રીઝન આપવા જોઈએ તો કે ઓકે આને કારણે આ આવ્યા હું નથી કહી શકતો બાકી મારી પાસે એવી દલીલ છે કે એ જો આપ્યું હોત તો આ સીન પણ એક્સેપ્ટ થઈ શકત અને તેના પછી એક પ્રોસ્ટિટ્યુડ આવે છે અને એ આ લોકોને એક આશ્રમમાં લઈ જાય છે આ દ્રશ્યો એટલે આજે આખો સિક્વન્સ છે એ તો એટલી જીણ ચડાવે છે. એટલે તમે આ કયા કારણસર લોકોને મજા કરવા માટે તો આવી મજા નથી જોઈતી ભાઈ એ સિક્વન્સ રાખીએ એટલી બોગસ છે એટલી બેકાર છે કેમ થાય છે કે બસ હવે આ મુવી પતે તો સારું અને પછી આવે છે એડ શું એન્ડ આવે છે જાણે કે આપણે અત્યારે આ બધી લાઈટો ચાલે છે અને હું અહીંયા બોલી રહ્યો છું અને અચાનક લાઇટ બંધ થઈ જાય તો કેવું થઈ જાય કે હું શું થઈ ગયું છે પછી એનું રીઝનીંગ આપવામાં આવે છે એટલે જ્યારે તમે મુવી જુઓ છેક સુધી બેઠા રહો તો એક મારી સલાહ છે કે લાલ સ્વીચ અને લીલી સ્વીચ નો જે ભેદ છે ને એ જો સમજી જશો તો ખ્યાલ આવશે કે મજા આવે છે એટલે ખબર પડશે કે આ એન્ડ શું કરવા આવ્યો તો ફ્રેન્ડ છે.

અને પછી જે અત્યારે મધરો દારૂડો છે એ ગીત આવે છે શરૂઆતમાં પણ આવે છે કે ભાઈ બેસજો ગઢવી છે અને હેમાંગ શાહ આ ત્રણની એક્ટિંગ મને ગમે એ લોકો જે આ નબળી સ્ક્રીપ્ટ છે જે કહેવાય ઇન્ટરવલ પછી ઇન્ટરવલ પહેલા તો છે જ સરસ તો પછીનું જે કંઈ છે એ ભાર પોતે ઉપાડીને ત્રણ જણા સરસ લઈ જાય છે એમાં પણ મયંક ગઢવી જેની પહેલી ફિલ્મ છે અને જ્યારે મેં આ મધરો દારૂ જોયો અથવા તો એનું ટ્રેલર જોયું મુવીનું ત્યારે મેં કીધું હતું કે મયંકભાઇ એનો એ યુઝ છે એ એકદમ એમની પર્સનાલીટી એવી છે કે આપણે આવીને ઊભા રહેજે તો આપણને એમ થાય કે આપણે પહેલા લીલીપુટ વાંચે છે હવે એમની એક્ટિંગ બહુ સરસ છે એટલે ભોળા માણસની જે મૂરખો ની કક્ષામાં આવે ને કે ખબર ન પડતી અને ગાયું કામ કરવા જાય એવી એમને એમનો રોલ છે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતી ફિલ્મોમાં મયંકભાઈ માટે એમના જે એમનું સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખીને રોલ્સ લખાશે એવું ન બને કે બોડી સ્વિમિંગ થાય અહીંયા થયું છે આપણને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહ્યા છે એટલે ઠીક છે ચાલી જાય પણ મયંકભાઇ પણ કદાચ ધ્યાન રાખશે કે એ ન થાય મયુરભાઈ કાયમ હું કહું છું કે એમની એક્ટિંગમાં મતલબ એ હોય એટલે કંઈ વાંધો હોય જ નહીં અને અહીંયા પણ એવું છે કોમિક ટાઈમિંગ વગેરેમાં ક્યાંક એમનેમ હેમાંગભાઈની જે સેકન્ડ હાફમાં ક્યાંક તળાફળી થાય છે એમાં કોઈક એક જગ્યા એમ થાય છે કંઈક અડધી સેકન્ડ એમને વધુ લઈ લીધી બંને જણાયા એટલે સહેજ કંઈક કાચું કપાય એવું લાગ્યું. હેમાંગભાઈ ઓલરેડી પ્રમાણે સરસ એક્ટિંગ અને એમની એક ટિપિકલ બોલવાની સ્ટાઇલ છે મને એવું લાગે છે કે અમદાવાદી સ્ટાઇલ છે એ એમને જાળવી રાખી છે એટલે આ સાઈડ સારી છે ચેતન દયા નો નાનકડું કામ છે મને બહુ ગમ્યું. આપણે કહીએ કે પરાણે ગમે એવા લાગે છે ભોળપણ કહો કે જે કહેવાય બહુ સરસ છે ચેતનભાઇ અને બીજો આપણા હેમિલભાઈ જેનો આપણે ખૂબ વખાણ કરી ચૂક્યા છીએ ચૂપમાં અહીંયા પણ એમને એવું જ કામ છે એનો સીન છે ને કે કાર પંચર પડે છે અને પંચર કરાવવા એમિલભાઈ પાસે લઈ જાય છે તે એ જાતનું લખેલું હોય છે ત્યારે એવું લાગે તો કે બહુ ડીપમાં જઈને આ લોકોએ વિચાર કરીને આઇસ્ક્રીપ્ટ લખી છે પણ ઇન્ટરવલ પછી મેં કીધું એ પ્રમાણે નથી મજા આવતી આખી ગાડી ઇન્ટરવલમાં પંચર થઈ જાય છે અને ગાડી પાટા પરથી ઉતરી જાય છે એક આજે ગુજરાતી ફિલ્મ નવું પણ જોયું કે ગઈકાલે એવું દેખાડતો હતો જે થિયેટરમાં મેં ગયા કે બસ 60 70% સીટ તો ભરાઈ ગઈ છે ને હવે આગળ ભરાશે એટલે પેનિક થઈને મેં બુક કરી દીધી મારી ટિકિટ 250 જણાની વ્યવસ્થા વાળું એ થિયેટર છે અને અમે ગણ્યા તો 35 જણા હતા જે ટિકિટ લઈને આવ્યા હતા 4:30 ના શો માં 60 70% આગલા દિવસે ભરાઈ જાય એટલે ડાઉટ તો હતો તો એવું પૂછવાનું મન થાય છે કે શું ગુજરાતી ફિલ્મોમાં પણ બોલીવુડની જેમ કોર્પોરેટ બુકિંગ આવી ગયું છે તમને શું લાગે છે એ કહેજો. આપણે સ્ટાર્ટિંગ ચાલુ કર્યા છે તો અગેન જે બેકર્સની મહેનત ટીમની મહેનત એનો એક સ્ટાર તો આપણો પાકો જ હોય છે પણ જે કલાકારો એક્ટિંગ કરી છે ત્રણે મધરો દારૂ આજે ગીત એ અત્યારે આખું ગુજરાતને હિલોળે લીધો છે ચેતન દયા અને હેમિલભાઈ આ બધાને જો ભેગો કરતો એક બીજો એક્સ્ટ્રા સ્ટાર આપો છો અને જેમ કીધું એ પ્રમાણે ઇન્ટરવલ સુધી બહુ સરસ ઇન્ટરવલ થી અથવા તો એન્ડ માં પણ કંઈક મજા કરાવત એવું થાત તો હું કદાચ બીજો અડધો કે એકસ્ટ્રા આપી દે પણ ફિલ્મને અત્યારે હું બે જ સ્ટાર આપી શકું છું મને એવું લાગ્યું કે આ ફિલ્મ સારી બની શકત એક સારો ચાન્સ હતો જેને ગુમાવવામાં આવ્યો છે .

તમને કેવું લાગ્યું એ મને કહેજો આ ફિલ્મ જોઈને નીચે કમેન્ટમાં અને જો સારી કમેન્ટ હશે સભ્ય ભાષામાં તો આપણે એના પર ચર્ચા કરીશું.

Bollywood Record - Admin

I am Chetan and Owner and Writer of this Website. Full time Blogger. Studied Master of Computer Science. Bollywood Record is for all Filmy Keedas out there.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *